tag:blogger.com,1999:blog-47376112963415530292024-03-08T15:20:04.167-08:00Gujarati Songs,LyricsHardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-4737611296341553029.post-34549095484156683632022-09-23T09:36:00.003-07:002022-09-23T09:36:35.310-07:00ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે;

મારે વહેતે ગળે ન હવે ગાવું,

મેળાનો મને થાક લાગે.

ક્યાં છે વાયરાની પ્રાણભરી લ્હેરી ?

ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેરી ?

ક્યાં એ નજરું કે જેણે મને હેરી ?

સખી, અમથું અમથું ક્યાં અટવાવું,

મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે.

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો ?

એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો ?

એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો ?

કહો એવા વેરાને કેમ જાવું,

મેળાનો મને થાક લાગે;

ના, ના, નહીં આવું, મેળે નહીં આવું,

મેળાનો મને થાક લાગે.
Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-53310172071567808752013-05-20T03:56:00.001-07:002022-02-22T08:11:36.772-08:00કંકોતરી

કંઠસ્થ ગઝલો એમણે મારી કરી તો છે,

એને પસંદ છો હું નથી, શાયરી તો છે,

વર્ષો પછી યે બેસતા વરસે એ દોસ્તો,

બીજું તો નથી એમની કંકોતરી તો છે!

મારી એ કલ્પના હતી કે વિસરી મને,

કિન્તુ એ માત્ર ભ્રમ હતો થઇ ખાતરી મને.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

સુંદર ના કેમ હોય કે સુંદર પ્રસંગ છે,

કંકોતરીમાં રૂપ છે, શોભા છે, રંગ છે.

કાગળનો એનો રંગ છે ખીલતા ગુલાબ સમ,

જાણે ગુલાબી એના વદનના જવાબ સમ.

રંગીનીઓ છે એમાં ઘણી ફૂલછાબ સમ,

જાણે કે પ્રેમકાવ્યોની કોઇ કિતાબ સમ.

જાણું છું એના અક્ષરો વર્ષોના સાથથી,

સિરનામું મારૂ કીધું છે ખુદ એના હાથથી.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

કંકોતરીથી એટલું પુરવાર થાય છે,

નિષ્ફળ બને જો પ્રેમ તો વહેવાર થાય છે.

જ્યારે ઉઘાડી રીતે ના કંઇ પ્યાર થાય છે,

ત્યારે પ્રસંગ જોઇ સદાચાર થાય છે.

દુઃખ છે હજાર તોય હજી એજ ટેક છે,

કંકોતરી નથી આ અમસ્તો વિવેક છે.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

આસીમ હવે વાત ગઇ, રંગ પણ ગયો…

તાપી તટે થતો હતો એ સંગ પણ ગયો…

હાથોની છેડછાડ ગઇ, વ્યંગ પણ ગયો…

મેળાપની એ રીત ગઇ, ઢંગ પણ ગયો…

હું દિલની લાગણીથી હજી પણ સતેજ છું,

એ પારકી બની જશે હું એનો એજ છું.

ભુલી વફાની રીત ન ભુલી જરી મને,

લ્યો એના લગ્નની મળી કંકોતરી મને…

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com2tag:blogger.com,1999:blog-4737611296341553029.post-87985999102072995282012-07-22T17:34:00.002-07:002022-02-22T08:13:12.567-08:00તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી

તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી

માના ખોળા સમું આંગણું તે મૂક્યું

બાપના મન સમું બારણું તે મૂક્યું

તું તો પારકા ઘરની થતી અખંડ સૌભાગ્યવતી

તને સાચવે પારવતી અખંડ સૌભાગ્યવતી

ભગવાનને આજ ભળાવી દીધી

વિશ્વાસ કરીને વળાવી દીધી

તારો સાચો સગો છે પતિ અખંડ સૌભાગ્યવતી

તને સાચવે સીતા સતી અખંડ સૌભાગ્યવતી

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com3tag:blogger.com,1999:blog-4737611296341553029.post-47754267751732961842012-07-22T17:30:00.000-07:002022-02-22T08:14:00.161-08:00હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

હે વાટકી જેવડી વાવલડી ને

મંઈ ખોબલો પાણી માંય રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

ગરબો માથે કોરિયો

માંએ ઝબક દીવડો થાય મારી માડી

ગરબો રૂડો ડોલરીયો

એ તો ઘમ્મરઘમ્મર ઘૂમે મારી માડી

હે તાળીઓની રમઝટ

હે તાળીઓની રમઝટ

પગ પગ પડે ને ત્યાં

ધરણી ધમધમ થાય રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

હળવે હાલું તો કેડ ચહી જાય

હાલું ઉતાવળી તો પગ લચકાય

સાળુ સંકોરું તો વાયરે ઉડી જાય

ધડકંતો છેડલો સરી સરી જાય

હે પગને ઠેકે ધૂળની ડમરી ગગનમાં છવાય રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

ચ્યમ જઉં ઘર આંગણીયે આજ

ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા

થઈ જાઉં હું તો ઘેલી ઘેલી

હૈયા હિલોળાં ખાય મારા વ્હાલા

હે સરખેસરખી સૈયર ટોળે ઝટપટ ઝટપટ જાય રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

હે દૂધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે

ઝીલણ ઝીલવા ગ્યાંતાં ગરબે ઘૂમવા ગ્યાંતાં

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-57677825160708960322012-07-22T17:17:00.002-07:002022-02-22T08:12:42.301-08:00ના, ના, નહિ આવું, મેળે નહિ આવું

ના, ના, નહિ આવું, એ... નહિ આવું

મેળાનો મને થાક લાગે હો

મેળાનો મને થાક લાગે

એ... મારે વહેતે ગળે ન હવે ગાવું

મને થાક લાગે

મેળાનો મને થાક લાગે

ક્યાં છે વાયરાની પ્રાણભરી લહેરી

ક્યાં છે નેહભર્યો સંગ એ સુનેહરી

ક્યાં એ નજરું કે જેણે મને હેરી

સખી અમથું અમથું ક્યાં અટવાવું

મને થાક લાગે

મેળાનો મને થાક લાગે

ના, ના, નહિ આવું

એના પાવાનો સૂર ક્યાંય હલક્યો

એનો કેસરિયો સાફો ક્યાંય છલક્યો

એના હોઠનો મરોડ ક્યાંય મલક્યો

સખી ઓ...સખી ઓ...

એવા વેરાને કેમ જાવું

મને થાક લાગે

મેળાનો મને થાક લાગે

ના, ના, નહિ આવું, મેળે નહિ આવું

મેળાનો મને થાક લાગે

હો મેળાનો મને થાક લાગે

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-23370084051205263832012-07-22T17:14:00.002-07:002022-02-22T08:12:32.385-08:00આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

તારા રે નામનો છેડ્યો એક તારો

હું તારી મીરા તુ ગિરધર મારો

આજ મારે પીવો છે પ્રીતિનો પ્યાલો

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આપણે બે અણજાણ્યા પરદેશી પંખી

આજ મળ્યા જુગ જુગનો સથવારો ઝંખી

જોજે વીખાય નહીં શમણાનો માળો

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

દો રંગી દુનિયાની કેડી કાંટાળી

વસમી છે વાટ કેમ ચાલુ સંભાળી

લાગે ના ઠોકર જો હાથ તમે ઝાલો

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો

કહી દો સૂરજને કે ઊગે નહીં ઠાલો

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-4017974850823156112012-07-22T17:11:00.002-07:002012-07-22T17:11:41.452-07:00મારી વેણીમાં ચાર ચાર ફૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

અંબોડલે સોહે સોહામણી ઝૂલ

પહેલું ફૂલ,

જાણે મારા સસરાજી શોભતા

જાણે પેલું મોગરાંનું ફૂલ

એની સુવાસે મ્હેકે ઘર ઘરનો ઓરડો

ગંભીર ને સૌમાં અતુલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

અંબોડલે સોહે સોહામણી ઝૂલ

બીજું ફૂલ,

જાણે મારી નણંદ પેલી નાનકી

જાણે પેલું ચંપાનું ફૂલ

જ્યારે જુઓ ત્યારે ખીલ્યું ને ફાલ્યું

મસ્તીમાં રહેતું મશગૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

અંબોડલે સોહે સોહામણી ઝૂલ

ત્રીજું ફૂલ,

જાણે મારા સાસુજી આકરા

જાણે પેલું સૂર્યુમુખી ફૂલ

સૂરજ ઉગતાની સાથે માંડતુ એ મ્હેકવા

સાંજ સુધી કાઢતું એ ભૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

અંબોડલે સોહે સોહામણી ઝૂલ

ચોથું ફૂલ,

જાણે મારા હૈયાના હારનું

જાણે પેલું રાતરાણી ફૂલ

દિવસે ના બોલે એ મોટાના માનમાં

રાતડીએ બોલે બૂલબૂલ

મારી વેણીમાં ચાર ચાર ફૂલ

અંબોડલે સોહે સોહામણી ઝૂલ

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4737611296341553029.post-54550041239545130752012-07-22T17:08:00.001-07:002012-07-22T17:08:07.180-07:00છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ

છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

છાનું રે છપનું કંઈ થાય નહિ

એક ઘાયલ ને પાયલ બે છૂપ્યા છૂપાય નહિ

ઝાંઝરને સંતાડી રાખ્યું રખાય નહિ

આંખ્યોમાં બચાવી આંખના રતનને

પરદામાં રાખી ને સાસુ નણંદને

ચંપાતા ચરણોએ...

ચંપાતા ચરણોએ મળ્યું મળાય નહિ

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

નણદી ને નેપૂર બે એવા અનાડી

વ્હાલા પણ વેરી થઈ ખાય મારી ચાડી

આવેલા સપનાનો લ્હાવો લેવાય નહિ

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

છાનું રે છપનું કંઈ થાય નહિ, થાય નહિ

ઝમકે ના ઝાંઝર તો ઝાંઝર કહેવાય નહિ

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-34651655950192814252012-07-22T17:05:00.001-07:002012-07-22T17:05:36.555-07:00તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

તારા અંગનું રે અંગરખુ તમતમતું રે

તારા પગનું રે પગરખું ચમચમતું રે

મને ગમતું રે, આતો કહું છું રે પાતળીયા, તને અમથું

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

પારકો જાણીને તને ઝાઝું શું બોલવું

ને અણજાણ્યો જાણી તને મન શું ખોલવું

તને છેટો રે ભાળીને મન ભમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

[હાથમાં ઝાલી ડાંગ કડિયાળી

હરિયાળો ડુંગરો આવતો રે હાલી

લીંબુની ફાડ જેવી આંખડીયું ભાળી

શરમ મૂકીને તોયે થાઉં શરમાળી

તારા રૂપનું તે ફૂલ મઘમઘતું રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું]

કોણ જાણે કેમ મારા મનની ભીતરમાં એવું તે ભરાયું શું

એક મને ગમતો આભનો ચાંદલોને ને બીજો ગમતો તું

ઘરમાં, ખેતરમાં કે ધરતીના થરમાં

તારા સપનનમાં મન મારું રમતું રે , મને ગમતું રે,

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

તારી બાંકી રે પાઘલડીનું ફૂમતુ રે, મને ગમતું રે

આ તો કહું છું રે પાતળીયા, તને અમથું

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-34137929941101792032011-05-17T00:09:00.000-07:002011-05-17T00:11:11.967-07:00Work From HomeYou can get money from the following link by doing some online work,

http://www.earnparttimejobs.com/index.php?id=3389864Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com2tag:blogger.com,1999:blog-4737611296341553029.post-14633914428699881442011-03-28T06:17:00.001-07:002011-03-28T06:17:41.946-07:00દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

રમશું દડે કાલ સવારે જઇ નદીને તીર,
કાળવી ગાયના દૂધની પછી રાંધશું મીઠી ખીર,
આપવા તને મીઠી મીઠી આંબલી રાખેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

કેરીઓ કાચી તોડશું અને ચાખશું મીઠા બોર,
છાંયડા ઓઢી ઝુલશું ઘડી થાશે જ્યાં બપોર,
સીમ વચાળે વડલા ડાળે હીંચકો બાંધેલ છે.
દીકરો મારો લાડકવાયો…..

ફૂલની સુગંધ ફૂલનો પવન ફૂલના જેવું સ્મિત,
લાગણી તારી લાગતી જાણે ગાય છે ફૂલો ગીત,
આમતો તારી આજુબાજુ કાંટા ઊગેલ છે.
દીકરો મારો લાકડવાયો…..

હાલકડોલક થાય છે પાપણ મરક્યા કરે હોઠ,
શમણે આવી વાત કરે છે રાજકુમારી કો’ક,
રમતાં રમતાં હમણાં એણે આંખડી મીંચેલ છે.

દીકરો મારો લાડકવાયો દેવ નો દીધેલ છે,
વાયરા જરા ધીરા વાયજો એ નીંદમાં પોઢેલ છે.
દીકરો મારો લાડકવાયો…..Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4737611296341553029.post-18304499727565188872011-03-28T06:09:00.001-07:002011-03-28T06:09:44.154-07:00ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.ગગનવાસી ધરા પર બે ઘડી શ્વાસો ભરી તો જો.
જીવનદાતા, જીવનકેરો અનુભવ તું કરી તો જો.

સદાયે શેષશૈયા પર શયન કરનાર ઓ, ભગવન !
ફકત એક વાર કાંટાની પથારી પાથરી તો જો.

જીવન જેવું જીવન, તુજ હાથમાં સુપરત કરી દેશું
અમારી જેમ અમને એક પળ તું કરગરી તો જો.

નથી આ વાત સાગરની,આ ભવસાગરની વાતો છે;
અવરને તારનારા!તું સ્વયં એને તરી તો જો!

નિછાવર થઇ જઇશ, એ વાત કરવી સહેલ છે ‘નાઝીર’
વફાના શ્વાસ ભરનારા, મરણ પહેલાં મરી તો જો.Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-81597659889319286242011-03-28T06:08:00.001-07:002011-03-28T06:08:23.539-07:00માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.માનવ ન થઇ શક્યો તો એ ઇશ્વર બની ગયો.
જે કંઇ બની ગયો, એ બરાબર બની ગયો.

વર્ષો પછી મળ્યાં તો નયન ભીનાં થઇ ગયાં.
સુખનો પ્રસંગ શોકનો અવસર બની ગયો.

જ્યારે કવિતા લખવાનું ઇશ્વરને મન થયું
ત્યારે હું એના કાવ્યના અક્ષર બની ગયો.

રસ્તામાં એટલી બધી ખાધી છે ઠોકરો
મંઝિલ સુધી પહોંચતા પગભર બની ગયો

એ મુજને રડતો જોઇને ખુદ પણ રડી પડ્યાં.
મારો જ પ્રશ્ન એમનો ઉત્તર બની ગયો.

ઉંચકી રહ્યો ગઝલની ઇમારતના ભારને
એને નમન જે પાયાનો પથ્થર બની ગયો

છે આજ મારા હાથમાં મહેંદી ભરેલ હાથ,
મારો ય હાથ આજ તો સુંદર બની ગયો.

‘આદિલ’ના શેર સાંભળી આશ્ચર્યથી કહ્યું:
ગઇ કાલનો આ છોકરો શાયર બની ગયો.Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-83197413367501166712011-03-28T06:04:00.001-07:002011-03-28T06:04:42.082-07:00કોકવાર આવતા ને જાતા મળો છો એમકોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

પુનમનો ચાંદ જ્યા ઉગે આકાશમાં ત્યાં ઉછળે છે સાગરના નીર
મારુ એ ઉર હવે ઉછળવા ચાહે એવુ બન્યુ છે આજ તો અધીર

સાગરને તીર તમે આવોને ચાંદ સા ખીલી રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

મારી છે કુંજ કુંજ વાસંતી વાયરે કોયલ કરે છે ટહુકારો
આવો તમે તો મન ટહુકે આનંદમાં, ખીલી ઉઠે આ બાગ મારો

શાને સતાવો મારી ઉરની સિતારના, તારો છેડો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુ

કોકવાર આવતા ને જાતા મળો છો એમ, મળતા રહો તો ઘણુ સારુ
હોંઠ ના ખુલે તો હવે આંખોથી હૈયાની વાતો કરો તો ઘણુ સારુHardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-64296293291488080132011-03-24T04:29:00.000-07:002011-03-24T04:30:19.291-07:00Nayan ne bandh rakhineashru virah ni rat na khali shakyo nahi
pacha nayan na noor ne vali shakyo nahi
hu jene kaj andh thayou royi royi ne
a avya tyare temne nihali shakyo nahi..

nayan ne bandh rakhine me jyare tamne joya che
tame cho tena karta pan vadhare me tamne joya che

nayan ne bandh rakhine.....

rutu ek j hati pan rang nahoto apno ek j
mane sahera a joyo che bahare tamne joya che
tame cho tena karta pan vadhare tamne joya che
nayan ne bandh rakhine.....

parantu earth ano a nathi ke rat viti gai
rat viti gai... rat viti gai...
parantu earth ano a nathi ke rat viti gai
nahi to me ghani vela saware tamne joya che
tame cho tena karta pan vadhare tamne joya che
nayan ne bandh rakhine.....

hakikat ma juo to aey ek sapanu hatu maru
sapanu hatu maru.... sapanu hatu maru.... sapanu hatu maru....

hakikat ma juo to aey ek sapanu hatu maru
khuli ankhe me mara gharna dware tamne joya che
tame cho tena karta pan vadhare tamne joya che
nayan ne bandh rakhine.....

nahitar avi riteto tare nahi lash dariya ma
nahitar avi riteto tare nahi lash dariya ma

mane lage che ke ane kinare tamne joya che

tame cho tena karta pan vadhare tamne joya che

nayan ne bandh rakhine me jyare tamne joya che
tame cho tena karta pan vadhare me tamne joya che

nayan ne bandh rakhine.....Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4737611296341553029.post-62547181811792009432011-03-24T04:27:00.000-07:002011-03-24T04:28:33.303-07:00Tamara ahi aaj pagala thavanatamara ahi aaj pagala thavana
tamara ahi aaj pagala thavana
chaman ma badhane khabar thai gai che
zukavi che gardan badhi dalio a
fuloniy nichi nazar thai gai che.

sharam no kari dol saghalu jua che
kali pandioo na padade rahi ne
kharu jo kahi dauto vatavarn par
tamara nayan ni aasar thai gai che

tamara ahi aaj pagala thavana

badhi rat lohi nu pani karine
bichavi che moti ni sejo usha a
padharo ke aaje chaman ni yuvani
badha sadhano thi sabhar thai gai che

tamara ahi aaj pagala thavana

upasthit tame cho to lage che upvan
kalakar nu chitra sampurn jane
tame jo na ho to badha kahi uthe ke
vidhata thi koi kasar thai gai che

tamara ahi aaj pagala thavana
tamara ahi aaj pagala thavana
chaman ma badhane khabar thai gai che
zukavi che gardan badhi dalio a
fuloniy nichi nazar thai gai che.Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-16171700445201705912011-03-24T04:25:00.000-07:002011-03-24T04:27:02.697-07:00Shant zarukhe vat nirakhtiShant zarukhe vat nirakhti
roop ni rani joi hati,
me ek sahejadi joi hati.

Tena hath ni mahendi hasti ti,
teni ankh nu kajal hastu tu,
ek nanu sarkhu upvan jane,
mosam joi nirakhtu tu.

Teni smit ma so so git hata,
teni chupki thi sangit hatu,
tene padchaya ni lagan hati,
tene pagrav sathe prit hati.

Tene yad na asopalav thi,
ek swapn mahel shangaryoto,
jara najar ne nichi rakhi ne
tene samay ne roki rakhyoto.

Te moja jem uchaltiti,
ne pavan ni jem laheratiti,
koi hasi ne same ave to,
bahu pyar bharyu sharmati ti.

Tene youvan ni ashish hati,
tene sarv balao dur hati,
tena prem ma bhagidar thava,
khud kudrat pan aatur hati.

Varso bad farithi aje aj jarukho joyo che.....
Jya git nathi, sangit nathi,
jya pagrav sathe prit nathi,
jya sapnao na mahel nathi ne,
urmio na khel nathi.

Bahu sunu sunu lage che
bahu vasmu vasmu lage che.

A nahoti mari premika ke
nahoti mari dulhan,
meto ane matr jarookhe
vat nirkhti joi hati,
kon hati a naam hatu shu,
a pan hu kya janu chu......

Tem chata a dil ne aaje
vasmu vasmu lage che,
bahu sunu sunu lage che.Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com1tag:blogger.com,1999:blog-4737611296341553029.post-13679002098485198792009-05-18T07:38:00.001-07:002009-05-18T07:40:39.324-07:00Dikri to parki thapan - Parki Thapan,Lyrics
Bena re
Saasariye jata jo jo paapaN na bhinjaay
Dikari to paarki thaapaN kehvaay (2)

Benaa re
Saasariye jata jo jo paapaN na bhinjaay
Dikari to paarki thaapaN kehvaay (2)

Dikari ne gaay dore tya jaay
Dikari to paarki thaapaN kehvaay (2)
Benaa re

Beni taare maathe baap no haath have nahi farashe
Haath have nahi farashe
Ramati'ti tu je ghar ma aeni bheete bheeto raDashe
Bheete bheeto raDashe
Benaa re
Vidaay ni aa vasami veLa roki na rokaay
Dikari to paarki thaapaN kehvaay (2)
Benaa re

Taara pati no paDachhayo thayi rehje sadaaye saathe
Rehje sadaaye saathe
Sohaagi kanku senthaa ma kankaN shobhe haathe
KankaN shobhe haathe
Benaa re

Taari aa veni na phoolo koi di na karmaaye
Dikari to paarki thaapaN kehvaay (2)
Benaa re

Aam juvo to aansoo sau nu paaNi jevu paaNi (2)
Sukh nu chhe ke dukh nu ae to koi shakyu na jaaNi
Koi shakyu na jaaNi
Benaa re
Raam kare sukh taaru koi di najaryu na najaraay
Dikari to paarki thaapaN kehvaay (2)

Dikari ne gaay dore tya jaay
Dikari to paarki thaapaN kehvaay (2)
Benaa re
O benaa ...............
Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com23tag:blogger.com,1999:blog-4737611296341553029.post-1053825395919150252009-05-18T00:55:00.000-07:002009-05-18T00:56:24.396-07:00Biji to koi rite na bhusay chandani - Aagaman,Manhar Udhas,LyricsAagman enu suni ne urmio harkhai gayi
Chand ugyo pan nahi ne chandani felai gayi

Biji to koi rite na bhusay chandani
Jakal ni thodi bundo thi dhovay chandani (2)

Pine sharab ubho to swapna ye na juo (2)
swapna ye na juo
Tarsya rahi ne jago to..
Tarsya rahi ne jago to
Pivay chandani (2)
Jakal ni thodi bundo thi dhovay chandani
Biji to koi rite na bhusay chandani

Tu aankh same hoy to evu pan bane
Tu aankh same hoy to evu pan bane
evu y pan bane
khilyo ho chandrama ne
khilyo ho chandrama ne
na dekhay chandani (2)
Jakal ni thodi bundo thi dhovay chandani
Biji to koi rite na bhusay chandani

Tara smaran nu tej mane dankhtu rehe(2)
mane dankhtu rehe
Upar thi pachi a ma
Upar thi pachi a ma
Umeray Chandani(2)
Jakal ni thodi bundo thi dhovay chandani
Biji to koi rite na bhusay chandani

Ojas dhare che aa darpan gagan upar
Ojas dhare che aa darpan gagan upar
Divas nu tej rate
Divas nu tej rate
Bani jay chandani(2)
Jakal ni thodi bundo thi dhovay chandani
Biji to koi rite na bhusay chandani

Biji to koi rite na bhusay chandani
Jakal ni thodi bundo thi dhovay chandani Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com3tag:blogger.com,1999:blog-4737611296341553029.post-68791211173023515312009-04-28T07:49:00.000-07:002009-05-15T03:34:23.046-07:00Tari aankh no afini
taarii aa.nkh no afiNii, taaraa bol no ba.ndhaaNii
taaraa ruup nii punam no paagal ekalo

aaj piivu.n darshan nu.n amrut kaal kasumbal kaavo
taal puraave dil ni dhaDakan priit bajaave paavo
taari mastii no matvaalo aashak ekalo
taaraa ruup nii punam no paagal ekalo

aa.nkho ni paDakhej parabadi aa.nkho juve piyaavo
adal badal tan_man ni mosam chaatak no chakaraavo
taaraa rang nagar no rasiyo naagar ekalo
taaraa ruup nii punam no paagal ekalo

dhiimii dhiimii pagalii taarii dhiimii ka.n_ik adaao
kamar kare chhe lachak anokhii ruup taNaa laTakaao
taarii alabelii e chaal no chaahak ekalo
taaraa ruup nii punam no paagal ekalo

tu.n kaamaN_gaarii raadhaa ne hu.n kaano ba.nsii_vaaLo
tu.n champaa varaN nii krishna kaLii hu.n kamaNagaaro kaaLo
taaraa gaal nii laalii no graahak ekalo
taaraa ruup nii punam no paagal ekalo

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com26tag:blogger.com,1999:blog-4737611296341553029.post-65925023266746367962009-04-28T07:48:00.000-07:002009-05-15T03:34:23.046-07:00Jaani-bujhi ne tame algaa chalya
(jaaNi-bujhi ne tame aLgaa chalya
ne chhata paalav aDkya no mane vhem chhe) (2)
saav re safaaLaa tame chonki uthyaa
ne pachhi theek thayi puchyu ke kem chhe
jaaNi-bujhi ne tame aLgaa chalya

aatlaay abola pachhi aavo savaal
kaho kem kari utarvu paanu
mungaa rahiye to tame kaaraN maano (2)
ne hoth kholya to bolvaanu bahaanu
hu to bolish chhata maansho tame ke
haji duniya aa maari hemkhem chhe
hey hey hey hey
jaaNi-bujhi ne tame aLgaa chalya

vaairaa thi naLiya ne futi chhe paankh
thayi chalti deewaal thaki eenTo
bhar re chomaase have chhaaparaa vinaano (2)
kem koro rahe smaraNo no vinTo
duniya ni vaat muko maansho tame ke
haji aapNi vachaaL jara prem chhe

jaaNi-bujhi ne tame aLgaa chalya
ne chhata paalav aDkya no mane vhem chhe
saav re safaaLaa tame chonki uthyaa
ne pachhi theek thayi puchyu ke kem chhe
ho jaaNi-bujhi ne tame aLgaa chalya

Poet: Harindra Dave
Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-68631422958485403722009-04-28T07:46:00.000-07:002009-05-15T03:34:23.046-07:00Pankhida ne aa pinjaru
pankhiDa ne aa pinjaru junu-junu, junu-junu laage
bahu ae samjaavyu toye pankhi navu pinjaru maage

pankhiDa ne aa pinjaru junu-junu laage
bahu ae samjaavyu toye pankhi navu pinjaru maage
pankhiDa ne aa pinjaru

umaTyo ajampo ene panD naa re praaN no (2)
aNdhaaryo karyo manorath door na prayaaN no
aNdiThe desh jaava lagan ene laage
bahu ae samjaavyu toye pankhi navu pinjaru maage
pankhiDa ne aa pinjaru

sone maDhel baajaThiyo ne sone maDhel jhulo (2)
heere jaDel vinjhaNo moTi no mongho aNamolo
paagal na baniye bheru koi na rang-raage
bahu ae samjaavyu toye pankhi navu pinjaru maage
pankhiDa ne aa pinjaru junu-junu, junu-junu laage
bahu ae samjaavyu toye pankhi navu pinjaru maage
pankhiDa ne aa pinjaru

Another version of lyrics

pa.nkhiiDaa ne aa pi.njaruu.n juunu.n juunu.n laage
bahu_ve samajaavyuu.n to_ye pa.nkhii navu.n pi.njaruu.n maage
pa.nkhiiDaa ne aa pi.njaruu.n

uumaTyo ajampo e_ne pa.nD_naa re praaNa_no (2)
aNadhaaryo karyo manorath duur_naa prayaaN_no
aNa_diiThe desh jaavaa lagan e_ne laage
bahu_ve samajaavyuu.n to_ye pa.nkhii navu.n pi.njaruu.n maage
pa.nkhiiDaa ne aa pi.njaruu.n

maan maan o pankhiDaa.n aa nathii swajan nii riit (2)
aavu.n jo karavu.n hatu.n to nahoti karavii priit
ochhu.n shu.n aavyu.n saathi kem sang tyaage
bahu_ve samajaavyuu.n to_ye pa.nkhii navu.n pi.njaruu.n maage
pa.nkhiiDaa ne aa pi.njaruu.n

sone maDhel baajaThiyo 'ne, sone maDhel jhuulo (2)
hiire jaDel vinjhaNo motii_no, mo.ngho aNa_muulo
paagal naa baniye bheruu, ko_iinaa ra.ng raage
bahu_ve samajaavyuu.n to_ye pa.nkhii navu.n pi.njaruu.n maage
pa.nkhiiDaa ne aa pi.njaruu.n

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com13tag:blogger.com,1999:blog-4737611296341553029.post-43667718026196960502009-04-28T07:45:00.000-07:002009-05-15T03:34:23.046-07:00saavariyo re maaro savariyo
saavariyo re maaro savariyo
saavariyo re maaro savariyo
hu to khobo maangu ne dai de dariyo
khobo maangu ne dai de dariyo

saavariyo re maaro savariyo
saavariyo re maaro savariyo
hu to khobo maangu ne dai de dariyo
khobo maangu ne dai de dariyo

jaane attar dholayu roomal ma
evi lat-vat ni jaani hu valma
jaane attar dholayu roomal ma
evi lat-vat ni jaani hu valma
mara bhalam nu naam maru nanu
bhariya jivatar ne gulaal jevu jaanu
jaanu re
ene khali ghada ma dau sokariyo
khobo maangu ne dai de dariyo

saavariyo re maaro savariyo
saavariyo re maaro savariyo
hu to khobo maangu ne dai de dariyo
khobo maangu ne dai de dariyo

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com12tag:blogger.com,1999:blog-4737611296341553029.post-80286413786695735872009-04-28T07:44:00.000-07:002009-05-15T03:34:23.046-07:00kaajaL bharya nayan na
jeevan ma jo dukho hoy to jeevan madira dhaam thayi jaaye
aadeel suraahi ne nayan jaam thayi jaaye
tujh nayan ma nihaaLu chhu saghaLi raas-leela hoon
jo keeki radha thayi jaaye to kaajaL shyam thayi jaaye

kaajaL bharya nayan na
kaajaL bharya nayan na kaaman mane game chhe (2)
kaaraN nahi j aapu kaaraN mane game chhe

kaajaL bharya nayan na kaaman mane game chhe
kaaraN nahi j aapu kaaraN mane game chhe
kaajaL bharya nayan na

jeevan ane maraN ni har khshaN mane game chhe (2)
ke zer paN game chhe (2)
maaraN mane game chhe
kaaraN nahi j aapu kaaraN mane game chhe
kaajaL bharya nayan na

kintu have tane shu duniya e pan nahi dau (2)
e pan mane game chhe (2)
aa pan mane game chhe
kaaraN nahi j aapu kaaraN mane game chhe
kaajaL bharya nayan na

laave chhe yaad phoolo chhaabo bhari-bhari ne (3)
chhe khub mohabbati ni (2)
maalan mane game chhe
kaaraN nahi j aapu kaaraN mane game chhe
kaajaL bharya nayan na

'Ghayal' mane mubaarak aa urmi kaavya maara (2)
me royi ne bharya chhe (2)
e raN mane game chhe
kaaraN nahi j aapu kaaraN mane game chhe
kaajaL bharya nayan na

kaajaL bharya nayan na kaaman mane game chhe
kaaraN nahi j aapu kaaraN mane game chhe
kaajaL bharya nayan na

Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com0tag:blogger.com,1999:blog-4737611296341553029.post-33083294100291174382009-04-28T07:40:00.000-07:002009-05-15T03:34:23.047-07:00divaso judai na jay che
divaso judaai na jaaye chhe
ey jahse jaroor milan sudhi
maro haath jhaali ne lai jashe
mujh shatruo j swajan sudhi
maro haath jhaali ne lai jashe

(na dharaa sudhi na gagan sudhi
nahi unnati na patan sudhi)-(2)
faqat aapne to javu hatu
are ek-mek na man sudhi
maro haath jhaali ne lai jashe

(tame raank na chho ratan samaa
na malo ey aansuo dhool ma)-(2)
jo araj kabool ho aatli
to hriday thi jaao nayan sudhi
maro haath jhaali ne lai jashe

(tame raaj-raani na cheer sam
ame rank naar ni chundadi)-(2)
tame tan pe raho ghadi-be-ghadi
ame saath daiye kafan sudhi
maro haath jhaali ne lai jashe

(jo hriday ni aag vadhi Gani
to khud ishwarey j krupa kari)-(2)
koyi shwaas bandh kari gayu
ke pawan na jaaye agan sudhi
maro haath jhaali ne lai jashe
mujh shatruo j swajan sudhi
maro haath jhaali ne lai jashe
Hardika Trivedihttp://www.blogger.com/profile/00663793761548623360noreply@blogger.com6